રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
ખરીદેલા ખેલાડીઓની સંખ્યા – 18
ખર્ચ થયેલ રકમ – 11.9 CR
RCB ચોક્કસ મુખ્ય ખેલાડીઓને તેમની બ્રાન્ડ બનાવવાનું પસંદ કરે છે. IPLમાં RCBની ટીમમાં વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલનો સમાવેશ કર્યો છે. તેવી જ રીતે WPLમાં, તેઓએ સ્મૃતિ મંધાના, ચાર વખતની T20 વર્લ્ડ કપ વિજેતા એલિસ પેરી અને દક્ષિણ આફ્રિકાના ડેન વાન નિકેર્કની ભયંકર ત્રિપુટીને લાઇન કરી છે.
Positive –
WPLની RCBની ટીમ વિદેશી કુશળ ક્રિકેટરોથી ભરેલી છે. પેરી, સોફી ડિવાઇન, વાન નિકેર્ક, હીથર નાઈટ – આ બધા બેટિંગ અને બોલિંગ કરી શકે છે. ટીમ મેનેજમેન્ટે તેમના મગજમાં કોને ના રમાડવા તે અંગે વિચાર કરવો પડી શકે છે. મંધાના, રિચા ઘોષ અને રેણુકા સિંઘ, તમામ હાઈ-પ્રોફાઈલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ રમી ચુક્યા છે અને મેચ કેવી રીતે જીતાડવી એ સારી રીતે આવડે છે.
Negative –
મુંબઈની લાલ-માટીની pitch પર ભારતીય રિસ્ટસ્પિનરની WPL RCBની ટીમમાંથી ગેરહાજરી કદાચ નડી શકે છે
WPL – RCB TEAM 2023 – Players list
Smriti Mandhana | Batter | 3.4 crore |
Sophie Devine | All-rounder | 50 lakh |
Ellyse Perry | All-rounder | 1.7 crore |
Renuka Singh | Bowler | 1.5 crore |
Richa Ghosh | Wicket-keeper | 1.9 crore |
Erin Burns | All-rounder | 30 lakh |
Disha Kasat | Batter | 10 lakh |
Indrani Roy | Wicket-keeper | 10 lakh |
Shreyanka Patil | All-rounder | 10 lakh |
Kanika Ahuja | All-rounder | 35 lakh |
Asha Shobana | All-rounder | 10 lakh |
Heather Knight | All-rounder | 40 lakh |
Dane van Niekerk | All-rounder | 30 lakh |
Preeti Bose | Bowler | 30 lakh |
Poonam Khemnar | All-rounder | 10 lakh |
Komal Zanzad | Bowler | 25 lakh |
Megan Schutt | Bowler | 40 lakh |
Sahana Pawar | Bowler | 10 lakh |