ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચો માટે ઓસ્ટ્રેલિયા 2023 માટે ભારતની ટીમના સંબંધમાં BCCI દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર ટીમ નીચે અનુસાર રહેશે.
India’s Test squad for the Tests against Australia
- Rohit Sharma (Captain),
- KL Rahul (vice-captain),
- Shubman Gill,
- Cheteshwar Pujara,
- Virat Kohli,
- Shreyas Iyer,
- KS Bharat (wk),
- Ishan Kishan (wk),
- R. Ashwin,
- Axar Patel,
- Kuldeep Yadav,
- Ravindra Jadeja,
- Mohammad Shami,
- Mohammed Siraj,
- Umesh Yadav,
- Jaydev Unadkat,
- Suryakumar Yadav.
જસપ્રિત બુમરાહને ટીમમાં સ્થાન માંડ્યું નથી, બુમરાહ તેનું રિહેબિટેશન ચાલુ રાખશે, પેસ આક્રમણમાં ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ છે અને તાજેતરમાં જ જયદેવ ઉનડકટને ડાબા હાથના વિકલ્પ તરીકે પાછો બોલાવ્યો છે.
ગત મહિને થયેલા કાર અકસ્માતને કારણે ઋષભ પંત ટીમમાંથી બહાર છે. ઓલ રાઉન્ડર રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સ્થાન માંડ્યું છે.
Predicted India Playing XI 1st Test:
- Rohit Sharma
- KL Rahul
- Cheteshwar Pujara
- Virat Kohli
- Shubman Gill
- KS Bharat (WK)
- Ravindra Jadeja
- Ravichandran Ashwin
- Umesh Yadav/ Jaydev Unadkat
- Mohammad Shami
- Mohammed Siraj
બંને ટીમો માટે આ શ્રેણી જીતવી છે કારણ કે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને WTC ફાઇનલમાં સ્થાન મેળવવાની આશા રાખે છે.