સંકટ ચૌથ 2023( sakat chauth 2023 ): માહ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે sakat chauth વ્રત રાખવામાં આવે છે. આ દિવસે બેહનો ,દીકરીઓ પોતાના બાળકો માટે નિર્જળા વ્રત રાખે છે. જેથી તેમના બાળક પર કોઈ સંકટ ન આવે.અને દીકરીઓ તેમની ઈચ્છઓ પૂર્ણ કરવા આ વ્રત ખાતે છે તો ચાલો જાણીએ સંકટ ચતુર્થીએ પૂજાનું મહત્વ …
માહ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સંકટ ચોથ sankashti chaturthi વ્રત રાખવામાં આવે છે. આ દિવસે માતાઓ, બેહનો , દીકરીઓ બધા ઉપવાસ રાખે છે. માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય માટે નિર્જળ ઉપવાસ રાખે છે. તે તેમના બાળકોના જીવનમાં દરેક સંકટ અને અવરોધોથી બચાવવા માટે વ્રત રાખે છે. બેહન દીકરીઓ તેમના ઈચ્છા પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે, આ દિવસે ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે આખો દિવસ નિર્જલ ઉપવાસ રાખે છે અને સાંજે ચંદ્રોદય થયા પછી ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને ઉપવાસ તોડે છે અને સાંજે ચંદ્રોદય જોયા બાદ પૂજામાં દુર્વા, ગુલાબનું ફૂલ, ચુરમું ચઢાવવામાં આવે છે. અને એ પ્રસાદ તરીકે લેવામાં આવે છે. પૂજા પછી બધાને પ્રસાદ વહેંચવામાં આવે છે પછી જ તેઓ ભોજન લે છે. આ રીતે સંકટ ચૌથનું sankashti chaturthi વ્રત કરવામાં આવે છે.
2023 માં આવતી સંકટ ચૌથની યાદી નીચે પ્રમાણે છે. ( Sakat chauth – Sankashti Chaturthi 2023 dates )
જાન્યુઆરી 10, 2023, મંગળવાર
મહા, કૃષ્ણ ચતુર્થી
શરૂ થાય છે – 12:09 PM, 10 જાન્યુઆરી
સમાપ્ત થાય છે – 02:31 PM, 11 જાન્યુઆરી
ફેબ્રુઆરી 9, 2023, ગુરુવાર
ફાગણ, કૃષ્ણ ચતુર્થી
શરૂ થાય છે – 06:23 AM, 09 ફેબ્રુઆરી
સમાપ્ત થાય છે – 07:58 AM, 10 ફેબ્રુઆરી
માર્ચ 11, 2023 , શનિવાર
ચૈત્ર, કૃષ્ણ ચતુર્થી
શરૂ થાય છે – 09:42 PM, 10 માર્ચ
સમાપ્ત થાય છે – 10:05 PM, 11 માર્ચ
એપ્રિલ 9, 2023, રવિવાર
વૈશાખ, કૃષ્ણ ચતુર્થી
શરૂ થાય છે – 09:35 AM, 09 એપ્રિલ
સમાપ્ત થાય છે – 08:37 AM, 10 એપ્રિલ
મે 8, 2023, સોમવાર
જેઠ, કૃષ્ણ ચતુર્થી
શરૂ થાય છે – 06:18 PM, મે 08
સમાપ્ત થાય છે – 04:08 PM, મે 09
જૂન 7, 2023, બુધવાર
અષાઢ, કૃષ્ણ ચતુર્થી
શરૂ થાય છે – 12:50 AM, જૂન 07
સમાપ્ત થાય છે – 09:50 PM, જૂન 07
જુલાઈ 6, 2023, ગુરુવાર
શ્રાવણ, કૃષ્ણ ચતુર્થી
શરૂ થાય છે – 06:30 AM, જુલાઈ 06
સમાપ્ત થાય છે – 03:12 AM, જુલાઈ 07
ઓગસ્ટ 4, 2023, શુક્રવાર
શ્રાવણ, કૃષ્ણ ચતુર્થી
શરૂ થાય છે – 12:45 PM, ઑગસ્ટ 04
સમાપ્ત થાય છે – 09:39 AM, ઑગસ્ટ 05
સપ્ટેમ્બર 3, 2023,રવિવાર
ભાદરવો, કૃષ્ણ ચતુર્થી
શરૂ થાય છે – 08:49 PM, સપ્ટેમ્બર 02
સમાપ્ત થાય છે – 06:24 PM, 03 સપ્ટેમ્બર
ઓક્ટોબર 2, 2023,સોમવાર
આસો, કૃષ્ણ ચતુર્થી
શરૂ થાય છે – 07:36 AM, ઑક્ટો 02
સમાપ્ત થાય છે – 06:11 AM, ઑક્ટો 03
નવેમ્બર 1, 2023, બુધવાર
કારતક , કૃષ્ણ ચતુર્થી
શરૂ થાય છે – 09:30 PM, ઑક્ટો 31
સમાપ્ત થાય છે – 09:19 PM, નવેમ્બર 01
નવેમ્બર 30, 2023,ગુરુવાર
માગશર, કૃષ્ણ ચતુર્થી
શરૂ થાય છે – 02:24 PM, 30 નવેમ્બર
સમાપ્ત થાય છે – 03:31 PM, 01 ડિસેમ્બર
ડિસેમ્બર 30, 2023, શનિવાર
પોષ, કૃષ્ણ ચતુર્થી
શરૂ થાય છે – 09:43 AM, 30 ડિસેમ્બર
સમાપ્ત થાય છે – 11:55 AM, 31 ડિસેમ્બર