તમારા જીવનની મુશ્કેલિઓ દૂર કરવા 12 રાશિના જાતકો નીચે બતાવેલ ઉપાય કરે તો કદાચ બચી છે આવનારી મુશ્કેલીઓથી.
મીન રાશિ
ઉપાયઃ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો અને દરરોજ નારાયણ કવચનો પાઠ કરો.
કુંભ રાશિ
ઉપાયઃ ભગવાન શિવની પૂજા કરો અને દરરોજ તેમની ચાલીસાનો પાઠ કરો. શનિવારે કોઈ સફાઈ કામદારને ચાની પત્તી દાન કરો.
મકર રાશિ
ઉપાયઃ દરરોજ હનુમતની પૂજા કરો અને ખાસ કરીને શનિવારે સુંદરકાંડનો પાઠ કરો.
ધન રાશિ
ઉપાયઃ દરરોજ કેસરનું તિલક લગાવીને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
વૃશ્ચિક રાશિ
ઉપાયઃ હનુમાનજીની પૂજા કરો અને દરરોજ બજરંગ બાણનો પાઠ કરો.
તુલા રાશિ
ઉપાયઃ દરરોજ સફેદ ચંદનથી સ્ફટિકથી બનેલા શિવલિંગની પૂજા કરો અને શુક્રવારે સાકરનું દાન કરો.
કન્યા રાશિ
ઉપાયઃ દરરોજ ગણપતિની પૂજા કરો અને ગણેશ ચાલીસાનો પાઠ કરો.
સિંહ રાશિ
ઉપાયઃ દરરોજ હનુમત ઉપાસના અને શ્રી સુંદરકાંડનો પાઠ કરો.
કર્ક રાશિ
ઉપાયઃ શિવલિંગ પર દરરોજ જળ અને શમીપત્ર અર્પિત કરીને રુદ્રાષ્ટકમનો પાઠ કરો.
મિથુન રાશિ
ઉપાયઃ ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, ચંદન અને મીઠાઈઓ અર્પણ કરો અને દરરોજ નારાયણ કવચનો પાઠ કરો.
વૃષભ રાશિ
ઉપાયઃ દરરોજ દેવી દુર્ગાની પૂજા કરો અને ચાલીસાનો પાઠ કરો. શુક્રવારે કન્યાઓને સફેદ મીઠાઈ ખવડાવીને આશીર્વાદ લો.
મેષ રાશિ
ઉપાયઃ દરરોજ હનુમત ઉપાસના અને ચાલીસાનો પાઠ કરો. મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવો.