મેથીના પાણી કરશો સેવન તમારી મદદ
જીરા નું પાણી પણ રહેશે હેલ્થ માટે લાભદાયક
વજન ઓછું કરવા માટે લોકો વિવિધ રસ્તાઓ અજમાવતા હોય છે. આવો આપણે પણ જાણીએ એવા નુસ્ખાઓ.
Weight lose કરવા માટે સવારમાં ઉઠીને ખાલી પેટે લીંબુ પાણી પીવાનું પસંદ કરત લોકોને શિયાળામાં શરદી, ખાંસી અને ફ્લૂની તકલીફ બચવું. એટલું જ નહીં, શક્ય હોય તો લીંબુ પાણીને એવોઇડ કરો. જો કે, તમારા મનમાં પ્રશ્ન થશે કે લીંબુ પાણી ને બદલે શિયાળામાં બીજું શું પીવાથી ફાયદો થઇ શકે છે. એ બાબતે જાણકારો કહે છે કે અજમાનું પાણી ઉપયોગમાં લેવું જોઈએ. તે બનાવામાં માટે તમે 1 ચમચી અજમાને 1 ગ્લાસ માં ઉકાળી અને ચા ની જેમ તેનું સેવન કરવાથી વજન ઉતારવામાં મદદ રહે છે.
લીંબુ પાણીના બદલે જીરા નું પાણી પી શકાય. આ પાણી બનાવવા માટે એક ચમચી જીરા ને એક ગ્લાસમાં પાણીમાં નાખો અને ઉકાળો. તેને થોડું ઠંડુ થવા દો. હુંફાળું ગરમ રહે તો તેનું સેવન કરો. આ પાણી વજન ઓછું કરવામાં મદદ કરશે સાથે તે કબજિયાતથી રાહત આપવામાં અને ડાયજેશન સિસ્ટમને સુધારવામાં પણ તમારી મદદ કરશે
લીંબુ પાણીને બદલે મેથીના પાણીનો ઉપયોગ પણ વજન ઓછું કરવામાં મદદ કરશે. સાથે સાથે શિયાળામાં પણ રાહત આપશે. એટલું જ નહિ, આ મેથી પાણી પાચનને પણ સુધારશે.