શેર માર્કેટરમાં નાણાં રોકવા માટે તમારી પાસે નાણાં ઉપરાંત ધૈર્ય હોવું પણ ખુબ આવશ્યક છે. ઘણી વખત જોવા મળ્યું છે કે કંપનીઓ એ રોકાણકારોને શોર્ટ ટર્મમાં જ સારું એવું રિટર્ન આપી નથી શકતી. પરંતુ લોન્ગ ટર્મ માં રોકાણકારોને મોટો લાભ કરવતી કરવતી જોઈ શક્ય છે. આજે જાણીએ એક એવી જ કંપની વિશે કે જેણે પોતાના લાંબા ગાળાના રોકાણકારોને માલામાલ કરી દીધા છે.
ટાનલા પ્લેટફોર્મના એક શેરનો ભાવ એક સમયે માત્ર 06.10 રૂપિયા હતો, જે હાલમાં 744 રૂપિયાથી પણ વધારે કિંમતનો થઈ ગયો છે. પરંતુ રોકાણકારો માટે છેલ્લું એક વર્ષ સારું રહ્યું નથી. કારણકે તે વર્ષ દરમિયાન ટાનલા પ્લેટફોર્મના શેરનો ભાવ 39 % સુધી નીચો ઉતરી આવ્યો હતો. વર્ષ 2022માં આ જ કંપનીના શેરના ભાવ 59.77 % ધટાડો જોવા મળ્યો હતો. જે જે રોકાણકારોએ આ કંપની ઉપર શેર ખરીદ્યા હતા તે રોકાણકારોના ફંડમાં 47 % ગુમાવવા પડ્યા હતા.
પણ 5 વર્ષ પહેલા કંપની માં રોકાણ કરનારા લોકો આજે ખુબ નફામાં છે. છેલ્લા 5 વર્ષમાં ટાનલા પ્લેટફોર્મના શેર 2212 % વધી ગયા છે. 26 ઓક્ટોબર 2012 માં કંપનીના એક શેરની કિંમત 06.10 રૂપિયા હતી. ગુરુવારે 27 ઓક્ટોબર 2022 ના રોજ કંપનીના શેરની કિંમત 744.60 રૂપિયા એ આતંકી હતી. આ જે રોકાણકારોએ 10 વર્ષ પહેલા કંપનીમાં 1 લાખ રૂપિયા રોક્યા હશે, એમને તેનું વળતર આજે 1.20 કરોડ રૂપિયા માંડ્યું છે.
એનો અર્થ એ કે આ શેર પોઝિશન રોકાણકારોને લાંબા ગાળા માટે સમૃદ્ધ બનાવવામાં સફળ થયો છે. આપણે જણાવીએ કે, આ કંપની 52 સપ્તાહની ઊંચી સપાટી એટલે કે 2096 રૂપિયા એ પહોંચી છે. તે સમય દરમિયાન’ 52 સપ્તાહની નીચી સપાટી એ એટલે કે 584.50 રૂપિયા ની કિંમત જોવા મળી છે. કંપની 2007માં BSE ઉપર પણ લિસ્ટ થઈ હતી.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર વિવિધ માહિતી અને ધારણાઓ પર આધારિત છે. નીર ગુજરાતી આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની સાચીતા અને પ્રમાણિકતાનો દાવો કરતું નથી.