દેશના દરેક વર્ગના લોકો માટે LIC Policy લાવતી રહે છે. ઘણીવાર મહિલાઓ વીમા પોલિસી ખરીદી શકતી નથી આવી સ્થિતિમાં એલઆઇસી એ મહિલાઓને ધ્યાનમાં રાખીને ખાસ વીમા પોલીસની શરૂ કરી છે. આ પોલીસીનું નામ LIC આધારશીલા પોલીસી છે.
આ પોલીસીની ખાસ વાત એ છે કે તમને નાના રોકાણમાં મોટું વેતન આપવામાં આવે છે.
LIC આધારશીલા પોલીસી ખાસ કરીને મહિલા માટે રચાયેલી પોલીસી છે. આ એક બચત યોજના છે જે વીમા કવચનો લાભ પણ આપે છે. આ યોજનામાં મહિલાઓ દરરોજ નાની રકમ બનાવીને ભવિષ્યમાં મોટું ફંડ તૈયાર કરી શકે છે. તો તેને પહેલા વર્ષમાં 10,959 રૂપિયા જમા કરાવવા પડશે. નીસહાય મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એલઆઇસી એ આ યોજના બનાવી છે.
આ યોજનામાં રોકાણ કરીને તમે તમારી છોકરીના શિક્ષણ અને લગ્ન માટે ભંડોળ એકત્ર કરી શકો છો, જો તમે પણ એલઆઇસી આધારશીલા પોલીસી જેવી વિગતો મા કામ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે સારી યોજના છે. આ પછી દર મહિને ફક્ત 899 રૂપિયા જમા કરાવવાના રહેશે. આઠ વર્ષથી 55 વર્ષની મહિલાઓ આ યોજનાનો ઉપયોગ કરી શકે છે. આ યોજનામાં તેમને મૂળભૂત વીમા રકમ તેમજ વધારાના લાભો મળે છે. જો કોઈ રોકાણકાર 20 વર્ષ માટે આધારશીલા પોલીસ એ ખરીદે છે. અને ત્રણ લાખ રૂપિયા મિનિમમ એશિયર્ડ પસંદ કરે છે
આ કિસ્સામાં તમારે દરરોજ ફક્ત 29 રૂપિયાનું રોકાણ કરવું પડશે 20 વર્ષના સમયગાળામાં તમારી કુલ જમા રહેશે. 2.15 લાખ રૂપિયા હશે, ત્યાં જ મેજોરીટી પર તમને લગભગ ચાર લાખ રૂપિયા નું વળતર મળશે. આ યોજનામાં તમે તમારા આઠ વર્ષની છોકરી માટે પણ રોકાણ કરી શકો છો.આવી પોલિસીનો ઉપયોગ એક નાનામાં નાની મહિલા જેની અવાક સામાન્ય હોય તેવા લોકોએ ખાસ લેવો જોઈએ.