• About
  • Disclaimer
  • Privacy & Policy
  • Contact
NIR Gujarati
  • Latest News
  • IPL 2023
  • Sports
  • Entertainment
  • Rashifal
  • Business
  • Technology
  • Life Style
  • Automobile
  • English
  • Videos
No Result
View All Result
  • Latest News
  • IPL 2023
  • Sports
  • Entertainment
  • Rashifal
  • Business
  • Technology
  • Life Style
  • Automobile
  • English
  • Videos
No Result
View All Result
NIR Gujarati
No Result
View All Result
Home dharm

ભગવાન સ્વામિનારાયણના હૃદયમાં વસતું વડતાલ સ્વામિનારાયણ ધામ

Rahul Patel by Rahul Patel
21/03/2023
in dharm
0
0
Swaminarayna bhagwan
0
SHARES
363
VIEWS
Share on FacebookShare on Twitter

વડતાલ ગુજરાતનું એક નાનું ગામ છે, પણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે એને પોતાની લીલાભુમી અને કર્મભૂમિ બનાવીને સકળ તીર્થોમાં શિરોમણી બનાવેલું છે. વડતાલ ગામ વ્રતપુરી, વ્રતાલય અને વૃતાલય, વરતાલ એવા વિધવિધ નામે ઓળખાતું હતું.એક ઈતિહાસ એવું પણ કહે છે કે ગામની આજુબાજુ મોટા તળાવો (વડ એટલે મોટું અને તાલ એટલે તળાવ) આવેલા હતા એ કારણે ગામનું નામ વડતાલ પડેલું છે.

સ્વામિનારાયણ સંપ્રદાયનું વૃંદાવન : વડતાલ

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શૈક્ષણિક, સામાજિક, આર્થિક, રાજકીય અને ઐતિહાસિક દ્રષ્ટિએ સમૃદ્ધ કહી શકાય એવા ઘણા ગામો અને શહેરો છે. એ સ્થળોની સરખામણીમાં વસ્તી, વેપાર, વ્યવહાર, શિક્ષણ, સંપતિ વગેરે દ્રષ્ટિએ વડતાલ તો એક નાનું ગામ ગણાય. પણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણે એ બધા સ્થળોમાં એક માત્ર વડતાલને પ્રીયાતિપ્રીય સ્થાન ગણીને ‘તીર્થોમાં શિરોમણી મોટું ધામ’ બનાવેલું છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયમાં ઘણા સ્થળોએ ઘણા ઉત્સવો ઉજવ્યા છે પણ જો કોઈ સ્થળે વર્ષના બધા જ ઉત્સવો ઉજવ્યા હોય તો તેવું સ્થળ સંપ્રદાયમાં માત્ર એક જ – વડતાલ. પછી રંગદોલોત્સવ હોય કે પુષ્પદોલોત્સવ ખુબ જ ધામધૂમ થી ઉજવવામાં આવે છે.

વડતાલ મંદિર : થોડી જાણવા જેવી વિગતો

ભગવાન શ્રી સ્વામીનારાયણે સંપ્રદાયમાં જો કોઈ સ્થળે મંદિર બાંધવા માટે જગ્યા જાતે જોઈને પસંદ કરી હોય, મંદિર અને એના અંગભૂત મકાનોની યોજના જાતે તૈયાર કરી હોય અને આશ્રિતોને સમજાવી હોય, મંદિરનું ચિત્ર એટલે નકશો જાતે તૈયાર કરાવીને પસંદ કર્યો હોય, મંદિરના ખાતમુહૂર્તની વિધિ જાતે કરી હોય, મંદિરના બાંધકામ માટે જાતે માથે ઇંટો અને ચૂનાના તગારા ઉપાડયા હોય, મંદિરના બાંધકામની કાર્યવાહી ઉપર જાતે દેખરેખ રાખી હોય.

મંદિરમાં પિતા ધર્મદેવ અને માતા ભક્તિદેવીની મૂર્તિ, પોતાની મૂર્તિ(હરિકૃષ્ણ મહારાજ) સાથે પહેલવહેલી પધરાવી હોય, તે સાથે જ પોતાના બીજા લીલાસ્વરૂપો અને અવતારોની મૂર્તિઓની પણ પ્રતિષ્ઠા કરી હોય અને જાતે આરતી ઉતારી હોય એવું મંદિર જો કોઈ હોય તો તે એક માત્ર વડતાલ જ છે. એક ઈતિહાસ પ્રમાણે મંદિરના પાયામાં નવ લાખ ઇંટો પુરવામાં આવેલી છે.

વડતાલ મંદિર સોનાના વરખથી મઢવામાં આવેલું છે. મંદિરના બધા જ શિખરો, ઘુમ્મટો અને મંદિરના દ્વાર સોનાના વરખથી મઢવામાં આવેલું છે. મંદિર પરિસરનો પ્રવેશદ્વાર ખુબજ વિશાળ અને કલાત્મક આકૃતીવાળો છે. મંદિરમાં મુખ્ય દ્વાર એક અને અન્ય બે દ્વાર રાખવામાં આવેલ છે જેથી કારની પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ દર્શન કરીને બહાર નીકળી શકે.

મદિરમાં મુખત્વે શ્રી નારાયણ, લક્ષ્મીજી અને રણછોડરાયની ખુબજ સુંદર મૂર્તિ પધરાવામાં આવેલ છે. આ બધી મૂર્તિઓનો રોજ રોજ અલગ શણગાર કરવામાં આવે છે. મંદિરની પાછળની બાજુ ખુબજ વિશાળ સભામંડપ આવેલો છે. કાષ્ઠકલાના સ્તંભથી સભામંડપ બનાવવામાં આવેલો છે. મંદિર પરિસરની ચોતરફ કળાત્મક ઝરૂખાઓ સ્થાપિત કરેલા છે.

વડતાલ ધામના પ્રસાદીના સ્થળોની યાદી

  • ગોમતીજી તળાવ
  • રઘુવીરવાડી (આચાર્ય નિવાસ)
  • જ્ઞાનબાગ
  • સુંદરપગીનો કુવો અને ગંગાજળીયો કુવો
  • વડેઉ માતાજીનું મંદિર
  • જોબનપગીની મેડી
  • ઘેલા હનુમાનજી  

વડતાલ મંદિરમાં સૌથી વધારે દર્શનાર્થીઓ પુનમના દિવસે વધારે આવે છે. મંદિરમાં રહેવા ઉતરવા માટે સુંદર અધતન રૂમો બનાવવામાં આવેલ છે. મંદિરમાં જમવા માટે ખુબ જ આધુનિક ભોજનગૃહ બનાવવામાં આવેલ છે અને દર્શનાર્થીઓ દિવસ ના કોઈ પણ સમયે નિશુલ્ક ભોજન લઇ શકે છે.. લોકોને સૌથી વધારે મનપસંદ હોય તો એ છે વડતાલ મંદિરમાં મળતી મગસના લાડુની પ્રસાદી. આ લાડુનો સ્વાદ તમને દુનિયામાં કોઈ જગ્યા એ નહિ મળે. મંદિર ની બહાર મળતા આથેલા મરચા પણ ખુબ જ પ્રખ્યાત છે.  

વડતાલ ટ્રસ્ટ તરફથી સમાજસેવી અભિયાન ચાલવામાં આવે છે જેમ કે વ્યસનમુક્તિ, સ્વચ્છતા અભિયાન વગેરે. વડતાલમાં શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ માં વિનામૂલ્યે કોઈ પણ સારવાર આપવામાં આવે છે. રાજ્યમાં કે દેશમાં કોઈ કુદરતી આફત આવી હોય તો મદદ કરવા માટે  વડતાલ ટ્રસ્ટ સૌથી અગ્રેસર હોય છે.

વડતાલ સ્વામિનારાયણ ભગવાનને અતિ પ્રિય હતું. તેથી વડતાલવાસીઓ પર ખુશ થઇ ને વરદાન આપેલું કે આ ચરોતર પ્રદેશ મને અતિ પ્રિય છે તેથી આ પ્રદેશ ક્યારે પણ સુકો નહિ પડે. આપડે આજે પણ જોઈએ છે કે ચરોતર પ્રદેશ હમેંશા લીલો જ જોવા મળે છે.

તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈએ જાહેરાત કરતાં જણાવ્યું કે, વડતાલને રાજ્યના પવિત્ર યાત્રાધામોની યાદીમાં સમાવી લેવામાં આવશે. તો અંતમાં સૌ મિત્રોને મારા જય સ્વામિનારાયણ.

 


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર વિવિધ માહિતી અને ધારણાઓ પર આધારિત છે. નીર ગુજરાતી આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની સાચીતા અને પ્રમાણિકતાનો દાવો કરતું નથી.
Tags: BarodaHinduismReligionSwami NarayanVadodaravadtal swaminarayan mandir

Thank you again for subscribing to our online news service. We look forward to keeping you informed and engaged in the world around us.

Unsubscribe
Rahul Patel

Rahul Patel

RelatedPosts

Mahamrityunjaya Mantra - explain in gujarati
dharm

મહામૃત્યુંજય મંત્રનો જાપ શા માટે?

21/08/2023
adhik mas amavsya 2023
dharm

અધિક માસ અમાવસ્યા 2023: તારીખ, સમય અને મહત્વ

06/08/2023
jai-maa-laxmi
dharm

જો તમે સૂર્યાસ્ત સમયે આ વસ્તુ જુઓ છો, તો તેનો અર્થ એ છે કે માતા લક્ષ્મી તમારા ઘરમાં આવી રહી છે, અને તમે ધનવાન બની જશો.

06/08/2023
Gupt Navratri 2023
dharm

અષાઢ ગુપ્ત નવરાત્રિમાં મા દુર્ગા તેના ભક્તોને સદ્ભાવના અને આશીર્વાદ કેવી રીતે વરસાવે છે?

19/06/2023
ahmedabad rath yatra route
dharm

અમદાવાદ રથયાત્રા 2023ના પવિત્ર રૂટ

17/06/2023
kailash parvat
dharm

કૈલાશ પર્વતના રહસ્યો…

15/05/2023
Load More
  • Trending
  • Comments
  • Latest
sankashti chaturthi 2023

સંકટ ચૌથ 2023: ક્યારે આવે છે સંકટ ચોથ? જાણો સંકટ ચૌથનું મહત્વ.

17/03/2023
The month of Chaitra means the month of feeding the ant to the ant

ચેત્ર મહિનામાં કરો આ ઉપાય, તમારું દેવું મટી જશે અને આવનારી સાત પેઢીઓ શ્રીમંત બની જશે?

15/03/2023
માં મોગલ

આ રાશિના લોકોના દુઃખના દિવસો પુરા કરશે માં મોગલ..

15/02/2023
canada-immigration

કેનેડા 2023 માટે ઇમિગ્રેશન ક્વોટા ઓળંગવાના ટ્રેક પર છે

18/08/2023
55 restaurant owner

નાસ્તાના લારીધારક પોતાની મહેનત અને ધગશથી બન્યા 55 રેસ્ટોરન્ટના માલિક

0
રમત રમતમાં વર્ષે 1800 કરોડની કમાણી! આવો જાણીએ કોણ છે આ રમતવીર.

રમત રમતમાં વર્ષે 1800 કરોડની કમાણી! આવો જાણીએ કોણ છે આ રમતવીર.

0
bhupendra patel + tourism

ગુજરાતના યાત્રાધામોના વિકાસની વિગતો મેળવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

0
deepika padukon - NIR

બોલીવુડની આ સીનેતારિકા હવે હોલીવુડમાં જશે!

0
heart attack new findings

ICMR અને WHO એ હાર્ટ એટેક પર નવા તારણો બહાર પાડ્યા

31/10/2023
Air pollution

તમારા ફેફસાના સ્વાસ્થ્યને સુરક્ષિત કરો: પ્રદૂષણ સામે લડવા માટે વ્યવહારુ ટિપ્સ

31/10/2023
gujarat Cold Weather

અંબાલાલ પટેલની હવામાન આગાહી: ગુજરાતમાં આગામી ચાર મહિનામાં રેકોર્ડબ્રેક ઠંડીની અપેક્ષા

31/10/2023
Australia Squad for T20I Series

ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની T20I શ્રેણી માટે સ્ટાર-સ્ટડેડ ટીમની જાહેરાત કરી

28/10/2023

Recent News

heart attack new findings

ICMR અને WHO એ હાર્ટ એટેક પર નવા તારણો બહાર પાડ્યા

31/10/2023
Air pollution

તમારા ફેફસાના સ્વાસ્થ્યને સુરક્ષિત કરો: પ્રદૂષણ સામે લડવા માટે વ્યવહારુ ટિપ્સ

31/10/2023
gujarat Cold Weather

અંબાલાલ પટેલની હવામાન આગાહી: ગુજરાતમાં આગામી ચાર મહિનામાં રેકોર્ડબ્રેક ઠંડીની અપેક્ષા

31/10/2023
Australia Squad for T20I Series

ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની T20I શ્રેણી માટે સ્ટાર-સ્ટડેડ ટીમની જાહેરાત કરી

28/10/2023
NIR Gujarati

દુનિયાભરમાં રહેતા ગુજરાતીઓ માટે તમામ પ્રકારની અન્ય જાણકારી અને માહિતીથી અપડેટ રાખતી લોકપ્રિય વેબસાઈટ એટલે NIR Gujarati છે. Movie Review હોય કે OTT, શેર બજાર હોય કે ક્રિપ્ટો પોલિટિક્સ હોય કે મનોરંજન, સ્પોર્ટ્સ હોય કે બિઝનેસ, NIR Gujarati પર તમામ પ્રકારની માહિતી વાંચકોને પૂરી પાડવામાં આવી રહી છે.

Follow Us

Browse by Category

Recent News

heart attack new findings

ICMR અને WHO એ હાર્ટ એટેક પર નવા તારણો બહાર પાડ્યા

31/10/2023
Air pollution

તમારા ફેફસાના સ્વાસ્થ્યને સુરક્ષિત કરો: પ્રદૂષણ સામે લડવા માટે વ્યવહારુ ટિપ્સ

31/10/2023
  • About
  • Disclaimer
  • Privacy & Policy
  • Contact

© 2023 NIR Gujarati - All Rights Reserved NIR Gujarati.

No Result
View All Result
  • Latest News
  • Sports
  • Entertainment
  • Rashifal
  • Business
  • Technology
  • Life Style
  • Reviews

© 2023 NIR Gujarati - All Rights Reserved NIR Gujarati.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist