ઓસ્કાર 2023: પ્રિયંકા ચોપરા આ સુંદર પીંછાવાળા અર્ધ-સફેદ પોશાકમાં એક સ્વપ્ન કરતાં ઓછી દેખાતી નથી
તાજેતરમાં થયેલ એકેડેમી એવોર્ડ્સમાં દક્ષિણ એશિયન શ્રેષ્ઠતાની ઉજવણીમાં પ્રિયંકા ચોપરા અને તેનો પતિ નિક જોન્સએ પણ ભાગ લીધો હતો
આ સફેદ ડ્રેસ માં કોઈ એક વાર જોઈ લે તો કદી એ પ્રિયંકાના ફોટા ભૂલી શકશે નહિ
આવા પીંછા વાળા સફેદ ડ્રેસમાં પ્રિયકા ખુબજ હોટ દેખાઈ રહી છે
પ્રિયંકા ચોપરાએ આ ફોટો જેવા સોશ્યિલ મીડિયા પર મુકાય માત્ર 10 મિનિટમાં હજારો Like આવી ગઈ હતી